Author: | Prashant Salunke | ISBN: | 1230001370065 |
Publisher: | V Publishers and Media Solutions | Publication: | October 3, 2016 |
Imprint: | Language: | Gujarati |
Author: | Prashant Salunke |
ISBN: | 1230001370065 |
Publisher: | V Publishers and Media Solutions |
Publication: | October 3, 2016 |
Imprint: | |
Language: | Gujarati |
પ્રશાંત એ મહાસાગર છે તેમ બધા જાણે પરંતુ તેની ઊંડાઈનું માપ જાણવું કઠીન છે. તેમાં રહેલા રત્નોને પામવા મુશ્કેલ છે. તેની ભવ્યતાને આંબવી અશક્ય છે. મહાસાગરનું પદ પામ્યા પછી પણ આટલું શાંત રહેવું એ સૌથી વિશેષ અઘરું છે. છતાં કઈક એવા વીરલા છે જે મરજીવા બની સાગરના રત્નોની જગતને ભેટ આપે છે. લેખક શ્રી પ્રશાંતભાઈ આ જ કામ કરી રહ્યા છે. સાહિત્યની દુનિયામાં ડૂબકી મારીને શબ્દોના મોતી લાવી સુંદર વાક્યરૂપી માળામાં પરોવી આપણા સર્વને સમર્પિત કરે છે. સંસ્કારી નગરી વડોદરાના નિવાસી પોતાના વતનનું ઋણ અદા કરતા હોય તેમ સંસ્કારની સુવાસને ચારેય દિશામાં ફેલાવે છે.